IT વિભાગનું મેગા ઓપરેશન: પોલીટીકલ પાર્ટીને ફંડિંગ મામલે ગુજરાત સહીત દેશભરમાં 100 થી વધુ સ્થળોએ દરોડા

બુધવારની સવારે આવકવેર વિભાગે પોલીટીકલ પાર્ટીઓને ફંડ આપવામાં થયેલ કર ચોરી મામલે એક સાથે દેશભરના અનેક સ્થળોએ દરોડા પડી સપાટો બોલાવ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં અમદવાદ સહીત આવકવેરા વિભાગે દેશના અલગ અલગ રાજ્યોમાં 100 થી વધુ જગ્યાએ દરોડા પડ્યા છે. આ કાર્યવાહીમાં અર્ધલશ્કરી દળોના જવાનોને સાથે રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં અમદાવાદ સહિત રાજ્યમાં 30 […]

Continue Reading