તો શું યુપી + બિહાર = ગઇ મોદી સરકાર હકીકત બનશે???

બિહારના રાજકારણમાં રોજ નવા દાવા કરવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાન નીતીશ કુમાર બીજેપીથી અલગ થયા બાદ વિપક્ષો ગેલમાં આવી ગયા છે. તેઓ નીતીશ કુમારની આગેવાનીમાં ત્રીજો મોરચો રચવાના અને ભાજપને માત કરવાના સપના જોવા માંડ્યા છે. નીતીશ કુમારને 2024માં વિપક્ષના પીએમ ઉમેદવાર બનાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે. એવો જ એક પ્રયાસ યુપીમાં પણ […]

Continue Reading