CBIએ Rs. 2148 કરોડના બેન્ક ફ્રોડ મામલે નોંધ્યા બે કેસ, સાતથી વધુ જગ્યાએ પાડી રેડ

CBIએ 2148 કરોડ રૂપિયાની બેન્ક છેતરપિંડી મામલે બે કેસ નોંધ્યા છે. આમાં પહેલો કેસ મહારાષ્ટ્રથી સંબંધિત છે, જેમાં 1438 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ છે. બીજો કેસ અમદાવાદથી સંબંધિત છે જેમાં 710 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ છે. CBIએ બંને મામલે સાતથી વધુ જગ્યાએ રેડ પાડી છે જ્યાંથી લાખો રૂપિયાની રોકડ અને વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. […]

Continue Reading

મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશ્નર સંજય પાંડે અને NSEના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની મુશ્કેલીઓ વધી: CBIએ કેસ નોંધ્યો, અનેક જગ્યાએ દરોડા

Mumbai: CBIએ મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશ્નર સંજય પાંડે વિરુદ્ધ ગેરકાયદે ફોન ટેપિંગ મામલે કેસ નોંધ્યો છે. સંજય પાંડે સિવાય NSEના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણ સહિત કેટલાક અન્ય લોકો સામે અલગ અલગ ફોજદારી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. CBIએ આ મામલે મુંબઈ, પુણે સહિત અન્ય જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. CBIના વરિષ્ઠ અધિકારીના […]

Continue Reading