લમ્પી વાયરસનો કહેર: પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ

કચ્છ અને સૌરાષ્ટ્રમાં લમ્પી રોગને કારણે અનેક પશુઓના મોત નીપજ્યા છે. પશુઓમાં આ રોગ ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લીધો છે. લમ્પી સ્કીન ડીસીઝનું નિવારણ અને નિયંત્રણ વધુ ઝડપી અને સુદ્રઢ રીતે થાય તે માટે રાજ્યના ૧૪ જિલ્લાઓને ‘નિયંત્રિત વિસ્તાર’ જાહેર કરવામાં આવ્યા છે. સાથે સાથે વધુને વધુ પશુઓને રસી મુકવાની કવાયત […]

Continue Reading