વસ્તી વિસ્ફોટ કોઈ ધર્મની સમસ્યા નથી, દેશની સમસ્યા છે. તેને જાતિ અને ધર્મ સાથે જોડવો યોગ્ય નથીઃ મુખ્તાર અબ્બાસ નકવી

યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા વધતી વસ્તી પર આપવામાં આવેલા નિવેદન વચ્ચે હવે મુખ્તાર અબ્બાસ નકવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા વધતી વસ્તી પર આપવામાં આવેલા નિવેદન વચ્ચે હવે મુખ્તાર અબ્બાસ નકવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે વસ્તી વિસ્ફોટ કોઈ ધર્મની સમસ્યા નથી, દેશની […]

Continue Reading