ભારતીય મહિલા ક્રિકેટની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજે નિવૃત્તિની જાહેરાત કરી

તમામ પ્રવાસોની જેમ, આનો પણ અંત આવવો જોઈએ. આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. મને લાગે છે કે મારી રમતની કારકિર્દી પર પડદો પાડવાનો હવે યોગ્ય સમય છે કારણ કે ટીમ કેટલાક ખૂબ જ પ્રતિભાશાળી યુવા ખેલાડીઓના હાથમાં છે અને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ છે.”

Continue Reading