cabinet expantion of Maharashtra: BJPના નવ નેતાઓ અને Shivsena ના નવ નેતાઓએ શપથ ગ્રહણ કર્યા

એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાના લગભગ 40 દિવસ બાદ આજે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. શિંદેની કેબિનેટમાં અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી રહેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને પણ સ્થાન મળ્યું છે. ભાજપ અને શિંદે જૂથના 9-9 મંત્રીઓ કેબિનેટમાં સામેલ થયા છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજભવન ખાતે […]

Continue Reading