રાણીબાગમાં ચેન્નઈ અને ઓરિસ્સાના મગરની થશે એન્ટ્રી

મુંબઈ: ભાયખલાના રાણીબાગમાં ટૂંક સમયમાં મગર અને ઘરિયાલ (એક પ્રકારના મગર)ને લાવવામાં આવશે. ચેન્નઈની ક્રોકોડાઈલ બેંકમાંથી પાંચ અને કોલ્હાપુરના પ્રાણી સંગ્રહાલયમાંથી ચાર એમ નવ મગરને રાણીબાગ લાવવામાં આવશે. આ ઉપરાંત ઓરિસ્સાના નંદનવન પ્રાણીસંગ્રહાલયમાંથી આઠ ઘરિયાલનું પણ આગમન થશે. તેમના રહેવા માટે અનુકૂળ જગ્યા બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ચેન્નઈ અને ઓરિસ્સામાં […]

Continue Reading