મુલુંડ ઈસ્ટમાં ભારે વરસાદના કારણે મકાનની દિવાલ અને છત ધરાશાયી થતા બેના ઘટનાસ્થળે જ મોત

સ્વતંત્રતા દિવસની સંધ્યાએ ભારે વરસાદને કારણે મુલુંડ ઈસ્ટમાં આવેલી મોતી છાયા ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થવાની ઘટના નોંધાઇ હતી. આ દુર્ઘટનામાં બે વરિષ્ઠ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ વિભાગ દ્વારા આ વર્ષની શરૂઆતમાં આ જર્જરિત બિલ્ડિંગને નોટિસ પણ આપવામાં આવી હતી અને આ જર્જરિત માળખું ગમે ત્યારે તૂટી પડે એવી શક્યતા પણ વ્યકત કરવામાં […]

Continue Reading