Bandraમાં ઈમારત ધરાશાયી! દુર્ઘટનામાં એકનું મોત, 22 ઘાયલઃ બચાવ કામગીરી ચાલુ

મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બુધવારે મધરાતે ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાને કારણે એકનું મોત અને 22 લોકો ઘાયલ થયા છે. આ દુર્ધટના બાંદ્રા વેસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીક આવેલા શાસ્ત્રી નગરમાં બની છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આ ઘટનામાં ઘાયલ છ લોકોની હાલત ગંભીર છે, તેથી મરણાંક વધે તેવી શક્યતાઓ છે. ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને […]

Continue Reading