સુરત: સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ, વિદ્યાર્થીઓ સમયસર ઊતરી જતા જાનહાની ટળી

Surat: આજે સવારે સુરતના સરથાણા વિસ્તારમાં BRTS બસમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાણી સંગ્રહાલય પાસે આવેલા BRTS બસ સ્ટોપ પર ઉભેલી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. સમયસર મુસાફરોને બહાર કાઢી લેવાતા જાનહાની ટળી હતી. ફાયર વિભાગની ટીમેં ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સવારનો સમય હોવાથી શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ […]

Continue Reading