બે મહિનામાં જ આલિંગન આપીને પ્રેમ લૂટાવતા Bollywood ના આ પ્રેમી પંખીડા છૂટા પડી ગયા?

સુસ્મિતા-લલિત મોદી બ્રેક અપ લલિત મોદી અને સુષ્મિતા સેને જ્યારે 2 મહિના પહેલા રિલેશનશિપની જાહેરાત કરી હતી, ત્યારે તહેલકો મચી ગયો હતો. લલિત મોદીએ ન માત્ર તેમના સંબંધની જાહેરાત કરી હતી, પરંતું સુષ્મિતા સાથેની રોમેન્ટિક તસવીરો પણ શેર કરી હતી. તસવીરમાં બંને એકબીજા પર પ્રેમ લૂંટાવતા જોવા મળ્યા હતા. હવે આ જોડીના બ્રેક અપના સમાચાર […]

Continue Reading

શું ભાજપ સાથે નીતીશ કુમારનું ગઠબંધન તૂટી રહ્યું છે??? …

બીજેપી-જેડીયુ વચ્ચેના અણબનાવના સમાચારે બિહારના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. ભાજપ સાથેના ઝઘડા વચ્ચે મુખ્ય પ્રધાન નીતિશ કુમારને વિપક્ષ અને ડાબેરી પક્ષોનું સમર્થન પણ મળી રહ્યું છે. એવી અફવા છે કે JD(U) ફરીથી 2013ની વ્યૂહરચનાનું પાલન કરશે અને ભાજપ સાથેનું જોડાણ તોડીને તેના ભૂતપૂર્વ મહાગઠબંધન સાથી પક્ષો RJD અને કોંગ્રેસ સાથે સરકાર બનાવશે. જેડીયુએ આજે […]

Continue Reading