સેન્સેક્સ સ્પ્રિંગની જેમ ઊછળ્યો, 1600નો જંપ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: પાછલા સત્રમાં જોરદાર પટકાએલો સેન્સેક્સ આજે સ્પ્રિંગની જેમ ઊછળ્યો અને 1600ની જંપ લગાવી હતી. બીએસઈ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન સોમવારે રૂ. 274.56 લાખ કરોડથી રૂ. 3.66 લાખ કરોડ વધીને રૂ. 278.23 લાખ કરોડ બોલાયું હતું. આ તબક્કે સેન્સેક્સ લગભગ ૧૧૫૦ પોઈન્ટ ઊંચી સપાટીએ હતો અને નિફ્ટી50  17,700ની સપાટી વટાવી […]

Continue Reading