બોટાદની ખાનગી શાળામાં ધમધમી રહ્યો હતો ગેરકાયદેસર ડીઝલ પમ્પ, અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા

બોટાદ શહેરમાં આવેલી એક ખાનગી શાળાના પરિસરમાં ૮૦૦૦ લીટરની ડીઝલ સ્ટોરેજ ટેન્ક સાથે ડીઝલ પંપ મળી આવતા તંત્રના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તંત્રએ ડીઝલનો જથ્થો સીલ કરી શાળા સંચાલકો પર કાર્યવાહી હાથ ધરી છે. શાળામાં બાળકો અભ્યાસ માટે આવતા હોય ત્યારે શાળાના પરિસરમાં જ ગેરકાયદેસર રીતે જ્વલનશીલ ડીઝલ નો આટલો મોટો જથ્થો રાખતો હોવાથી […]

Continue Reading