મધરાતે બોરીવલીની બિલ્ડિંગમાં અચાનક લાગી આગ

Mumbai: મુંબઈના બોરીવલી વિસ્તારના એક અપાર્ટમેન્ટમાં શનિવારે મો઼ડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. બિલ્ડિગના 14મા માળે આગ લાગી હોવાની જાણ થતાંની સાથે તાત્કાલિક ફાયરબ્રિગેડની છ ટીમ પહોંચી હતી. 14મા માળે ફસાયેલા 14 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં સદ્નસીબે જાનહાની ટળી હતી. જોકે, ઈમારતને નુકસાન થયું […]

Continue Reading