એમવીએ સરકારના આદેશો પર સ્ટે મૂકવાના સરકારના નિર્ણયને પડકારતી અરજી હાઈ કોર્ટમાં દાખલ
મુંબઈ: એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારના અગાઉની મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા લેવામાં આવેલી નિમણૂકો અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ સંબંધિત પરિપત્રો પર સ્ટે મૂકવાના નિર્ણયને પડકારતી જનહિતની અરજી સોમવારે બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કેટલાક ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવાના અધિકારીઓ અને સામાજિક કાર્યકરો સહિત પાંચ વ્યક્તિ દ્વારા અરજી હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. […]
Continue Reading