મલાઈકા સાથે પેરિસમાં સુપર રોમાન્ટિક બર્થડે સેલિબ્રેટ કરશે અર્જુન કપૂર

Mumbai: બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર 26 જૂનના તેનો 37મો બર્થડે સેલિબ્રેટ કરવા જઈ રહ્યો છે. જોકે, આ વખતે તે પોતાનો બર્થ ડે ગર્લફ્રેનડ સાથે મુંબઈથી દૂર પેરિસમાં રોમાન્ટિક અંદાજમાં ઉજવશે એવી ખબર સામે આવી રહી છે. તાજેતરમાં બંને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં. બંને અર્જુનના બર્થડે ઉજવવા અને રિફ્રેશ થવા માટે મીની વેકેશન પર […]

Continue Reading

દિશા પટાણીએ ઇન્ટરનેટ પર તાપમાનનો પારો વધાર્યો, ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં આપ્યા Killer પોઝ

Mumbai: દિશા પટાણીનો અભિનય, ડાન્સ અને તેની ફિટનેસના લોકો દિવાના છે. દિશાની Social Media પોસ્ટની તેના ફેન્સ અધિરાઇથી રાહ જોતા રહે છે. એવામાં અભિનેત્રીએ આજે ઇનસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેની અદા જોઇને ફરી તમે તેમના દિવાના થઇ જશો. આ વીડિયોમાં દિશા ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં કિલર પોઝ આપતી નજરે ચડી રહી છે. દિશા […]

Continue Reading

ફાઇવ સ્ટાર હોટેલમાંથી જમવાનું, મળવા માટે મોડેલો આવતી…ઠગ સુકેશ ચંદ્રશેખરની જેલમાં કરતૂતો અંગે ઇડીએ કોર્ટને જણાવ્યું

Mumbai: છેતરપિંડી અને વસૂલીના આરોપી સુકેશ ચંદ્રશેખરને અન્ય જેલમાં મોકલવાનો કેન્દ્રએ વિરોધ કર્યો છે. સુકેશે દિલ્હીના તિહાડ જેલમાં પોતાના જીવને ખતરો હોવાનું કહ્યું હતું. જવાબમાં કેન્દ્રએ કહ્યું છે કે તેણે જેલમાં રહીને પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. જેલના અધિકારીઓની મિલીભગતથી જેલમાં એશ કરતો રહ્યો.
હવે તેની સાથે થઇ રહેલી કડકાઇથી તે જેલ ટ્રાન્સફરની માગણી કરી રહ્યો છે.

Continue Reading

કરીન કપૂર ખાનનો નાનો ટેણિયો આવી રીતે કરે છે યોગ

બોલીવૂડની બેબો કરીના કપૂર ખાન તેની એક્ટિંગની સાથે સાથે ફિટનેસને લઇને પણ ઓળખાય છે. બે બાળકોની માતા બન્યા બાદ પણ તે પોતાની જાતને ફિટ રાખે છે. અભિનેત્રીની ફિટનેસમાં યોગાભ્યાસની પણ મuત્વપૂર્ણ ભૂમિકા છે. આજે આતંરરાષ્ટ્રીય યોગ દિવસ પર કરીના કપૂરે યોગાભ્યાસ કરવા માટે ફેન્સને મોટિવેટ કર્યા છે. કરીના કપૂરે તેના સૌથી નાના દીકરા નવાબ જેહ […]

Continue Reading

કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે All IS Well?

Mumbai: Bollywood Actor કાર્તિક આર્યન અને Filmmaker કરણ જોહર સાથે અણબનાવ હોવાના અહેવાલો છેલ્લાં એક વર્ષથી મીડિયામાં છવાયેલા છે. હવે મુંબઈમાં એક એવોર્ડ શોમાં તાજેતરના વિડીયોમાં બંને દિલથી વાતચીત કરતા અને હસતા જોવા મળ્યા હોવાથી આ અફવાઓ પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે. તાજેતરમાં આયોજિત ઇવેન્ટ દરમિયાન જેમાં ઘણા મોટા બોલીવુડ સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. […]

Continue Reading

કપૂર ખાનદાનના આ સ્ટારને આજે પણ થાય છે અફસોસ! કારણ જાણીને તમે પણ થશો આશ્ચર્યચકિત

બોલીવૂડનો ચોકલેટી બોય રણબીર કપૂર હાલમાં પોતાની ફિલ્મ ’બ્રહ્માસ્ત્ર’ અને ’શમશેરા’ને કારણે ચર્ચામાં છે. રણબીરે તેની કારકિર્દીમાં સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અત્યાર સુધી તેણે જે પણ ફિલ્મો સાઈન કરી છે તે ખૂબ જ સમજી વિચારીને કરી છે. આ જ કારણ છે કે તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો રિજેક્ટ પણ કરી છે. તેણે […]

Continue Reading

ફાધર્સ ડે બોલીવૂડ સ્ટાઇલ

ફાધર્સ ડે 2022 આજે 19 જૂનના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ આપણા પિતાને લાડ લડાવવા અને તેમને પ્રિય અને મહત્વપૂર્ણ અનુભવવા માટેનું વધુ કારણ આપે છે. ખાસ દિવસે, ફિલ્મ તેમજ ટેલિવિઝન ઉદ્યોગ બંનેની ઘણી હસ્તીઓએ તેમના વાસ્તવિક જીવનના સુપરહીરો માટે ફોટો અને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ શેર કરી. આપણે તેની એક ઝલક જોઇએ. અભિનેતા અજય […]

Continue Reading

આગરાના આલિશાન મહેલમાં પાયલ અને સંગ્રામ માંડશે પ્રભુતામાં પગલાં, આ રહી સંપૂર્ણ માહિતી

અવારનવાર વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચાનું કારણ બનતી પાયલ રોહતગી અને રેસલર સંગ્રામ સિંહ નવમી જુલાઈના દિવસે આગરાના આલિશાન મહેલમાં લગ્નના બંધનમાં બંધાશે.

Continue Reading

સૈફ સાથે લગ્ન બાદ લાંબા સમય સુધી મા નહોતી બની અમૃતા સિંહ, અભિનેત્રીએ જણાવ્યું કારણ!

Mumbai: સૈફ અલી ખાન (Saif Ali Khan) અને અમૃતા સિંહ (Amrita Singh) ના ડિવોર્સ બાદ પણ બંનેના કિસ્સાઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. આવો જ હજુ એક કિસ્સો સામે આવી રહ્યો છે. નોંધનીય છે કે સૈફ અને અમૃતા વચ્ચે ઉંમરનો મોટો તફાવત હતો. લગ્ન સમયે સૈફ 21 વર્ષનો હતો અને અમૃતા 33 વર્ષની હતી. અમૃતા તે સમયે ઈન્ડસ્ટ્રીની મોટી […]

Continue Reading

ડેવિડ ધવનની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

એક્ટર વરુણ ધવન અત્યારે ખૂબ જ ચિંતામાં છે. હકીકતમાં, તેના પિતા અને ફિલ્મ નિર્માતા ડેવિડ ધવનની તબિયત અચાનક બગડી હતી અને તેના કારણે તેમને તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમ કહેવામાં આવી રહ્યું છે કે પિતાની તબિયત બગડવાના સમાચાર સાંભળીને વરુણ પોતાનું કામ છોડીને તરત જ હોસ્પિટલ પહોંચ્યો હતો. સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેવિડને એડવાન્સ સ્ટેજ ડાયાબિટીસ છે, જેના કારણે તેમની તબિયત ભૂતકાળમાં પણ ઘણી વખત બગડી છે.

Continue Reading