જાણીતી ટીવી અભિનેત્રીના નોકરે આપી મારવાની ધમકી, વીડિયોમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

ટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત એક્ટ્રેસ માહી વિજે વીડિયોમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જય ભાનુશાલીની પત્નીએ જણાવ્યું હતું કે તેના ઘરે થોડા દિવસોથી કામ કરી રહેલા નોકરે તેને મારી નાંખવાની ધમકી આપી છે. આ ઘટના બન્યા બાદ તેણે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ અંગે તેણે ટ્વીટ પણ કર્યા હતાં, પરંતુ થોડા સમય બાદ તેણે ટ્વીટ ડિલિટ કરી નાંખ્યા હતાં. જોકે, તે ટ્વીટના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે.

Continue Reading

ડીપ નેક ડ્રેસ પહેરીને આ અભિનેત્રી થઇ ગઇ ટ્રોલ

Mumbai: ટીવીની જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં તે ડીપ નેક ડ્રેસમાં જોવા મળી રહી છે. જોકે, આ કપડામાં તે ઘણી અનકમ્ફર્ટેબલ દેખાઇ રહી હતી. અંકિતા લોખંડે તેના પતિ વિક્કી જૈન સાથે એક ઇવેન્ટમાં પહોંચી હતી. આ ઇવેન્ટમાં તે ડીપ નેકનું શિમરી ગાઉન પહેરીને આવી હતી. જોકે, […]

Continue Reading

સાઉથની સુપરહિટ અભિનેત્રીને થયો પ્રેમ?, પોતાના સંબંધ વિશે કર્યો ખુલાસો

હિંદી અને સાઉથ સિનેમાની પ્રસિદ્ધ એક્ટ્રેસ શ્રુતિ હાસન (Shruti Haasan) તેની આગામી ફિલ્મ સાલાર (Salaar) ને લઈને ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. ફિલ્મમાં તે પ્રભાસ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. ફિલ્મોની સાથે તે પોતાના અંગત જીવનને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે. તે ડૂડલ આર્ટિસ્ટ અને ઈલ્યુસ્ટ્રેટર શાંતનુ હઝારિકા ( Santanu hazarika) સાથે રિલેશનશિપમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Continue Reading

જયારે પાપ વધી જાય છે ત્યારે સર્વનાશ નિશ્ચિત છે- કંગના રણોટનો ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યપ્રધાન પદ છોડી દીધુ છે. એક તરફ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાને બચાવવાની કવાયત હાથ ધરી છે, બીજી બાજુ દેવેન્દ્ર ફડણવીસ આગળની રણનીતિ ઘડવામાં લાગી ગયા છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે કંગના રણોટે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો જાહેર કરીને ઉદ્ધવ ઠાકરે અને તેની સરકાર પર નિશાનો […]

Continue Reading

અલી ગોનીએ તેની લેડી લવના બર્થ ડે પર આપ્યું કિંમતી ગિફ્ટ

Mumbai: ટીવી અભિનેત્રી જાસ્મીન ભસીનનો આજે જન્મદિન છે અને આ સ્પેશિયલ દિવસને તેના બોયફ્રેન્ડ અલી ગોનીએ વધુ સ્પેશિયલ બનાવી દીધો છે. ફિલ્મી કાનાફૂસી દ્વારા મળેલી માહિતી અનુસાર અલીએ તેની લેડી લવને ગિફ્ટમાં ડાયમંડ રિંગ આપી છે. રિંગનો ફોટો શેર કરીને અલીએ લખ્યું હતું કે, હીરો ખાલી છોકરીઓ માટે જ કેમ? અમે પણ લઈ શરીએ છીએ. બર્થ ડે ગર્લ સાથે એક ખૂબ સુરત તસવીર શેર કરતાં અલીએ કેપ્શનમાં લખ્યું હતું કે, તુ તો બધુ જ છે, તુ નથી તો કંઈ નથી.

Continue Reading

સોશિયલ મીડિયા પર પુષ્પા થયો ટ્રોલ, વ્હારે આવી આ બેડમિંટન ખેલાડી

Mumbai: પુષ્પા ફેમ સાઉથ સ્ટાર અલ્લુ અર્જુન છેલ્લાં કેટલાક સમયથી તેના વધેલા વજનને કારણે ટ્રોલ થઈ રહ્યો છે. યુઝર્સ તેને વડા પાવ અને બુઢ્ઢા કહીને ટ્રોલ કરવાની કોશિશ કરી હતી, પરંતુ ભારતીય બેડમિંટન પ્લેયર પી. વી. સિંધુ (pv sindhu)એ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

Continue Reading

અટલ બિહારી વાજપેયી પર બનશે બાયોપિક, ફિલ્મ જોવા ચાહકોને એક વર્ષ કરવો પડશે ઈંતેજાર

Mumbai: ભારતના મહાન નેતા, પ્રસિદ્ધ કવિ, લેખક અને પૂર્વ વડા પ્રધાન એવા અટલ બિહારી વાજપેયીના જીવનને પણ ફિલ્મી પડદે દર્શાવવાની તૈયારીઓ થઈ રહી છે. વિનોદ ભાનુશાલી અને સંદીપ સિંહે ભાજપના સહ સંસ્થાપક અને વરિષ્ઠ નેતાના જીવન પર લખાયેલા પુસ્તક ધ અન્ટોલ્ડ સ્ટોરી વાજપેયીઃ પોલિટિશિયન એન્ડ પેરાડોક્સના રાઈટ્સ ખરીદી લીધા છે. ફિલ્મનું નામ મેં રહું યા ના રહું, યે દેશ રહેના ચાહિયેઃ અટલ.

Continue Reading

દેશ માટે આપ્યું સર્વોચ્ચ બલિદાન, એવા મરાઠા શૂરવીર પર બની રહી છે બાયોપિક

મરાઠા શૂરવીર અને શૌર્યચક્રથી સન્માનિત ભારતના સપૂત એવા પેરા કમાન્ડો મધુસૂદન સુર્વેના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે. બોલીવૂડના દિગ્દર્શક નીરજ પાઠકે આ બાયોપિક બનાવવાના રાઈટ્સ ખરીદી દીધા છે. તાજેતરમાં નીરજ પાઠકે સુર્વેના ગામમાં જઈને આ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. તેમનું માનવું છે કે મરાઠા પેરા કમાન્ડોની ફરજ બજાવતી વખતે દેશ માટે 11 ગોળીઓ ખાધી, એટલું જ નહીં તેમણે પોતાનો પગ પણ ગુમાવી નાંખ્યો. તેમના આ બલિદાન અને દેશપ્રેમને સલામી આપવાનો આનાથી વધુ સારું માધ્યમ કંઈ હોઈ શકે નહીં.

Continue Reading

આલિયા ભટ્ટની પ્રેગ્નેન્સી જાહેર થયા બાદ કોન્ડોમ કંપનીએ આપી મજેદાર પ્રતિક્રિયા, જાણીને તમે પણ હસી પડશો

Mumbai: અભિનેત્રી આલિયા ભટ્ટની પ્રેગ્નેન્સીના સમાચાર મળ્યા બાદ તેના પરિવાર તથા ચાહકોમાં ખુશીનો માહોલ છે. બોલીવૂડ સેલેબ્રિટીઝ સોશિયલ મીડિયાના માધ્યમથી શુભકામનાઓ આપી રહ્યા છે ત્યારે કોન્ડોમ બનાવતી કંપનીએ પણ મજેદાર પ્રતિક્રિયા આપી છે. નોંધનીય છે કે આ કંપની તેની યુનિક એડવર્ટાઈઝિંગને જાણીતી છે. આ કંપનીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મહેફિલમાં તેરી, હમ […]

Continue Reading

લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઇ ગઇ આ અભિનેત્રીઓ

બોલીવૂડના મોસ્ટ ફેવરિટ કપલ ગણાતા આલિયા ભટ્ટ અને રણવીર કપૂરના 14મી એપ્રિલના રોજ લગ્ન થયા હતા. હવે ખબર મળી છે કે આલિયા ભટ્ટ પ્રેગ્નેન્ટ છે. આ ગુડ ન્યૂઝ મળતા જ અનેક સેલિબ્રિટીઝ અને તેમના ફેન્સ તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. દરમિયાન આજે આપણે અહીં એવી અભિનેત્રીઓની વાત કરવાના છીએ જેઓ લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ હતી.

Continue Reading