Kurla Building Collapsed: 19ના મોત, અનેક ઘાયલ, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

Mumbai: મુંબઈના કુર્લા વિસ્તારના નાઈક નગરમાં સોમવારે મોડી રાત્રે ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 19ના મોતની ખબર સામે આવી રહી છે ત્યારે 17 વર્ષના યુવક સહિત બે જણને ઘાટકોપરના રાજાવાડી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 32 લોકો ઘાયલ થયા હતાં. હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની શક્યતા હોવાથી […]

Continue Reading

પાણી સાચવીને વાપરજો! મુંબઈગરાના માથે થોપાયો ૧૦ ટકા પાણીકાપ

Mumbai: વરસાદની ગેરહાજરીમાં મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોના તળિયા દેખાવા માંડ્યા છે. તેથી નાછૂટકે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈગરાના માથા પર ૧૦ ટકા પાણીકાપ લાદી નાખ્યો છે. આ પાણીકાપ સોમવાર ૨૭ જૂનથી અમલમાં આવશે. મુંબઈની સાથે જ પાલિકા દ્વારા થાણે, ભિવંડી મહાનગરપાલિકા અને અન્ય ગામોને પણ પાણીપુરવઠો કરે છે. ત્યાં સુધી ૧૦ ટકા પાણી કાપ લાદી […]

Continue Reading

મુંબઈ મનપાનું ૧૫૦૦ કરોડનું ઍક્વેરિયમ! ભાયખલા પ્રાણીસંગ્રહાલયમાં ઍક્વેરિયમનો પ્રસ્તાવ પડતો મુકાયો

સપના દેસાઈ મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ભાયખલાના પ્રાણીસંગ્રહાલયમાં ઍક્વેરિયમ બનાવવાની યોજના જાહેર કરી હતી, પરંતુ હવે આ ઍક્વેરિયમ ભાયખલા પ્રાણીસંગ્રહાલયમાં નહીં, પણ વરલીમાં બનશે એવું આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યું છે અને એની માટે મુંબઈ મનપા જંગી ૧૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. મુંબઈ મનપાના કોસ્ટર રોડ પ્રોજેક્ટ બાદનો આ સૌથી મોટો પ્રોેજેક્ટ બની રહેશે એવું […]

Continue Reading

બે વર્ષે રિપેર થયો દક્ષિણ મુંબઈનો આ VIP રોડ! આ વર્ષના અંતમાં મુકાશે ખુલ્લો

બે વર્ષ પહેલા પાંચ ઑગસ્ટ, ૨૦૨૦ના દક્ષિણ મુંબઈં ભારે વરસાદ પડ્યો હતો. તેને પગલે મલબાર હિલમાં પગલે થયેલા ભૂખસ્ખલનથી બી. જી. ખેર માર્ગને ભારે નુકસાન થયું હતું. મુંબઈ મહાનગરપાલિકાએ આ રસ્તાનું સમારકામ હાથમાં લીધું છે, તેનું કામ આગામી છ મહિનામાં પૂરું થશે અને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી આ રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવશે એવી […]

Continue Reading

ધ્યાન રાખજો/ Maharashtra માં Corona ની સાથે Mask ની રિએન્ટ્રી! રાજ્ય સરકારે આપ્યો આ આદેશ

જૂન મહિનાની શરૂઆત થતાં જ દેશમાં કોરોનાનો ગ્રાફ ફરી એક વાર ઉંચે જતાં સરકારની ચિંતા વધી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, તેલંગણા અને કર્ણાટકમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી રાજ્ય સરકાર ફરીથી પ્રતિબંધો લાદવાના મૂડમાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે માસ્ક ફરજિયાત પહેરવાની સલાહ આપી છે. એડિશનલ ચીફ સેક્રેટરી ડો. […]

Continue Reading
Mumbai potholes

મુંબઈગરા રસ્તા પર પડેલા ખાડાની ફરિયાદ કરી શકશે! ૨૪થી ૪૮ કલાકમાં ખાડા પૂરવાનો Bmcનો દાવો

ચોમાસામાં રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાવાની સાથે જ રસ્તા પર ખાડા પડવાનું પણ સામાન્ય થઈ ગયું છે. ચોમાસામાં વાહનચાલકોને ખાડાને કારણે હેરાનગતીનો સામનો કરવો ના પડે તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ સામાન્ય નાગરિકોને તેમના વોર્ડમાં પડેલા ખાડાની ફરિયાદ કરવા માટે અપીલ કરી છે. નાગરિકોની ફરિયાદના ૨૪થી ૪૮ કલાકમાં ખાડા પૂરી દેવામાં આવશે એવો પાલિકાએ દાવો […]

Continue Reading