લાલ કિલ્લા પરથી નીકળી તિરંગા બાઇક રેલી, વેંકૈયા નાયડુએ લીલી ઝંડી બતાવી

દેશ આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ અંતર્ગત દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કેન્દ્રના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આજે લાલ કિલ્લાથી વિજય ચોક સુધી તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક મંત્રાલયે તમામ રાજકીય પક્ષોના સાંસદોને આ રેલીમાં હાજરી આપવા વિનંતી કરી હતી. સાંસદો હાથમાં તિરંગો લઇને ઉત્સાહિત […]

Continue Reading

સુરતમાં ભાજપના નેતાઓની દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ

Surat: એક તરફ ગુજરાતના બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે સરકાર અને પોલીસ તંત્રની ચારે તરફથી ટીકા થઇ રહી છે ત્યારે સુરત ભાજપના નેતાઓ દારૂની મહેફિલ માણતા હોય એવો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં ભાજપના બે નેતા હાથમાં દારૂના ગ્લાસ લઇ મહેફિલ માણતા જોવા મળે છે. મળતી માહિતી મુજબ વિડીયોમાં દારૂની મહેફિલ માણતા નજરે […]

Continue Reading

મહારાષ્ટ્ર બાદ પ. બંગાળમાં ‘ખેલા’, ભાજપ નેતા મિથુન ચક્રવર્તીનો ટીએમસી વિશે મોટો દાવો

મહારાષ્ટ્રમાં સત્તા મેળવ્યા બાદ ભાજપનું ધ્યાન હવે પ. બંગાળ પર છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીના ગઢમાં ભગવા પાર્ટી તેમની રણનીતિ સાથે મોટો ઝટકો આપવા જઇ રહી છે. અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ એવો દાવો કર્યો છે કે ટીએમસીના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. તેમણે દાવો કર્યો કે તેઓ પોતે 21 ધારાસભ્યો સાથે વાતચીત કરી […]

Continue Reading

મુંબઈઃ બીજેપી મહિલા નેતા સુલતાના ખાન પર જીવલેણ હુમલો

મુંબઈમાં બીજેપી મહિલા નેતા સુલતાના ખાન પર રવિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ જીવલેણ હુમલો થયો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સુલતાના ખાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, હુમલાખોરો અંગેની માહિતી મળી શકી નથી.

Continue Reading

મુખ્તાર અબ્બાસ નકવીએ કેન્દ્રીય પ્રધાન પદથી આપ્યુ રાજીનામુ

New Delhi: ભાજપના વરિષ્ઠ નેતા અને અલ્પસંખ્યક કલ્યાણ ખાતાના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કેન્દ્રીય પ્રધાન પદથી રાજીનામુ આપી દીધુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠકમાં આજે જ તેમની પ્રશંસા કરી હતી. નોંધનીય છે કે રાજયસભાના સાંસદ તરીકે આજે તેમનો અંતિમ દિવસ છે. નકવીને ભાજપે આ વખતે રાજ્યસભા મોકલ્યા નથી. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ […]

Continue Reading

કન્હૈયાલાલ હત્યાંકાંડ મામલે કોંગ્રેસનો દાવો! આરોપી રિયાઝનું ભાજપ સાથે કનેકશન, ભાજપે પણ આપી પ્રતિક્રિયા

Udaipur: ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની બે મુસ્લિમ યુવકો દ્વારા કરવામાં આવેલી હત્યા મામલે નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસે (Congress) કન્હૈયાલાલની હત્યાના મુખ્ય આરોપી રિયાઝ અટારીનું કનેક્શન ભાજપના નેતાઓ સાથે જોડ્યુ છે. કોંગ્રેસના પ્રવકતા પવન ખેડાએ પ્રેસ કોન્ફ્રેન્સ કરીને દાવો કર્યો છે કે રિયાઝ અટારી રાજસ્થાનમાં ભાજપના કદાવર નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન ગુલાબ ચંદ કટારિયાના અનેક […]

Continue Reading