લગ્ન પછી પતિ સાથે બર્થડે મનાવવા આ રોમાન્ટિક ડેસ્ટિનેશન પર પહોંચી કેટરિના

બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફનો આજે એટલે કે 16 જુલાઈના રોજ 39મો જન્મદિવસ છે. લગ્ન પછી કેટનો આ પહેલો જન્મદિવસ છે. ફિલ્મી કાનાફૂસી દ્વારા મળી રહેલી માહિતી અનુસાર 15 જુલાઈના દિવસે તે પતિ વિકી કૌશલ સાથે માલદીવ્સ જવા નીકળી હતી અને ત્યાં વિકી કેટરિના માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરી રહ્યો છે, જેમાં બોલીવૂડના ઘણા સિતારાઓ […]

Continue Reading