લગ્નના છ વર્ષ બાદ બિપાશા બાસુએ ગુડ ન્યુઝ આપ્યા, અભિનેત્રી માતા બનવાની છે

બોલીવૂડમાંથી શુભ સમાચાર જાણવા મળ્યા છે, જે જાણીને તમે પણ ઝૂમી ઉઠશો. બોલીવૂડ અભિનેત્રી બિપાશા બાસુ અને તેનો પતિ કરન સિંહ ગ્રોવર બોલીવૂડનું ફેવરિટ કપલ છે. બિપાશા હાલમાં પ્રેગનન્ટ હોવાની વાત જાણવા મળી છે. જોકે, બિપાશા અને કરણમાંથી કોઇએ આ વાતનું સમર્થન નથી કર્યું. 43 વર્ષીય બિપાશા પ્રેગનન્ટ છે. કપલ ટૂંક સમયમાં જ આ ગુડ […]

Continue Reading