બિલ્કીસ બાનોના સમર્થનમાં પદયાત્રા પહેલા સંદીપ પાંડે સહીત 4 એક્ટિવિસ્ટની અટકાયત, વિરોધના સુર દબાવવા પ્રયાસ

2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગર્ભવતી બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર ગુજારનાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરનાર દોષિતોને જેલમુક્તનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો હતો. સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા અને દોષિતોને પાછા જેલમાં મોકલવાની માંગ સાથે આજે સોમવારે હિંદુ-મુસ્લિમ એકતા સમિતિ દ્વારા દાહોદથી પદયાત્રાનું આયોજન કરવામ આવ્યું હતું. આ પદયાત્રા યોજાઈ એ પહેલા પોલીસે […]

Continue Reading

Bilkis Bano case: સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ મોકલી, બે અઠવાડિયામાં માંગ્યો જવાબ

Delhi: આજે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) બિસ્કીસ બાનો કેસના(Bilkis Bano) દેષીતોને જેલ મુક્ત કરવા મામલે સુનાવણી થઈ હતી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને(Gujarat Gov) નોટિસ પાઠવી સમગ્ર મામલે જવાબ માંગ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી બે અઠવાડિયા પછી થશે. સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે(Kapil Sibbal) કહ્યું કે 14 લોકોની હત્યા અને ગર્ભવતી મહિલા પર સામૂહિક […]

Continue Reading

બિલ્કીસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટ દોષિતોની મુક્તિ વિરુદ્ધની અરજી પર સુનાવણી કરશે, ન્યાયની આશા જીવિત

ગત સ્વતંત્રતા દિવસે ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો(Bilkis Bano) પર સામુહિક બળાત્કાર અને તેના પરિવાર જનોની હત્યાના કેસમાં દોષિત 11 લોકોને(Convicts) ગુજરાત સરકારે છોડી મુકવાનો નિર્ણય કયો હતો. ત્યાર બાદ દેશભરમાં ગુજરાત સરકરની(Gujarat gov) ટીકા થઇ રહી છે. ત્યારે આ 11 દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં વહેલામાં […]

Continue Reading

Bilkis Bano Case: વિશ્વ હિંદુ પરિષદે બળાત્કારના દોષિતોનું ફૂલહારથી સ્વાગત કયું, કોંગ્રેસે વડાપ્રધાન પાસે માંગ્યો જવાબ

Ahmedabad: ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ જેલમાંથી મુક્ત થયેલા બળાત્કાર અને હત્યા કેસના 11 દોષિતોનું હિન્દુત્વવાદી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદના(VHP) કાર્યાલય ખાતે પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. VHPના અરવિંદ સિસોદિયા દોષિત રાધેશ્યામનું ફૂલોહાર સાથે સ્વાગત કરતા હોય એવા ફોટો સામે આવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ બુધવારે બિલકિસ બાનો કેસના દોષિતોની મુક્તિ પર પ્રેસ કોન્ફરન્સ […]

Continue Reading

બિલ્કીસ બાનો ગેંગ રેપ કેસ: શું હતો સમગ્ર મામલો અને બળાત્કારના દોષિતોને શા માટે છોડવામાં આવ્યા? જાણો સમગ્ર હકીકત

Ahmedabad: વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ગુજરાતભરમાં ફાટી નીકળેલા કોમી રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને ગુજરાત સરકારે મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. 14 વર્ષથી ગોધરા જેલમાં કેદ તમામ દોષિતોને 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના આ નિર્ણયની ચારે તરફથી ટીકા કરવામાં આવી રહી […]

Continue Reading