બિહારમાં ઓવૈસીને ઝટકો: AIMIMના 4 વિધાનસભ્યો પાર્ટી છોડી RJDમાં જોડાયા, RJD બિહારની સૌથી મોટી પાર્ટી બની
Maharashtra બાદ હવે બિહારમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે. અસાદુદીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (AIMIM)ના પાંચ વિધાનસભ્યોમાંથી ચાર પાર્ટી છોડીને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ(RJD)માં સામેલ થઈ ગયા છે. આ સાથે જ બિહારમાં RJD સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. બિહારની રાજધાની પટનામાં RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું, […]
Continue Reading