બિહારના CMના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ! આ છે કારણ

રાજ્યમાં દુષ્કાળની સ્થિતિનો તાગ મેળવવા નીકળેલા બિહારના સીએમ નીતીશ કુમારના હેલિકોપ્ટરનું ખરાબ હવામાનના કારણે ગયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કહેવાઈ રહ્યું છે કે નીતીશ જહાનાબાદ, અરવાલ સહિત અનેક જિલ્લાના હવાઈ પ્રવાસ માટે નીકળ્યા હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમણે ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. બિહારમાં ઓછા વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં ખેડૂતોનો પાક બરબાદ […]

Continue Reading