નકલી સોનાના સિક્કા પધરાવી ૩.૧૨ કરોડની છેતરપિંડી: મારવાડી ગૅન્ગ વડોદરાથી પકડાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી) ભાયંદર: બાંધકામ વ્યાવસાયિકને નકલી સોનાના સિક્કા પધરાવી ૩.૧૨ કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના વડોદરા ખાતેથી મારવાડી ગૅન્ગને પકડી પાડી હતી. વસઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ કિસનભાઈ કસ્તુરભાઈ સલાટ, હરિભાઈ પ્રેમાભાઈ સલાટ અને મનીષ કમલેશભાઈ શાહ તરીકે થઈ હતી. તેમની પાસેથી ૨.૧૮ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા […]

Continue Reading