ભરુચના જંબુસરમાં સિગારેટના પૈસા મામલે ટોળાનો દુકાનદારને જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવવાનો પ્રયાસ

ભરુચ જીલ્લાના જંબુસર ખાતે સિગારેટના પૈસા આપવા મામલે બોલાચાલી થતા લઘુમતી કોમના ટોળાએ દુકાનદાર અને એક વૃદ્ધાને જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. સમયસર પોલીસ કાફલો પહોંચી જતા દુર્ઘટના ટાળી હતી. આજે રથયાત્રા હોવાથી શાંતિ ડહોળાય તેવી ઘટના બનતા પોલીસ અલર્ટ થઇ ગઈ છે. મળતી મહિતી પ્રમાણે જંબુસરના કાવી રોડ પર વિશાલ કાલીદાસ […]

Continue Reading