ભારત જોડો પોસ્ટર પર છપાઈ સાવરકરની તસવીર તો કોંગ્રેસે કહ્યું પ્રિંટિંગ મિસ્ટેક છે

કોંગ્રેસની ભારત જોડો યાત્રા વારંવાર ચર્ચાનું કારણ બની રહી છે. આ યાત્રા કેરળના એર્નાકુલમ જિલ્લામાં પહોંચી ત્યારે યાત્રાના પોસ્ટર પર અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે વિનાયક દામોદર સાવરકરની તસવીર પણ સામેલ હતી. આ મામલે કોંગ્રેસે સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે આ પ્રિંટિંગ મિસ્ટેક છે. નોંધનીય છે કે કોંગ્રેસે સાવરકરને ક્યારેય સ્વાતંત્ર્ય સેનાની માન્યા નથી. તેમનું કહેવું […]

Continue Reading

કોંગ્રેસે RSSના ડ્રેસને લગતી વિવાદાસ્પદ તસવીર ટ્વીટ કરી, બીજેપી નેતાઓએ કહ્યું આ ભારત તોડો યાત્રા છે

ભારત જોડો યાત્રાની વચ્ચે કોંગ્રેસે ટ્વીટર પર એક એવી તસવીર શેર કરી છે, જેનાથી વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી RSSના ડ્રેસની આગ લાગી હોય એવી તસવીર શેર કરવામાં આવી છે, ત્યાર બાદ રાજકારણ ગરમાયું છે. આ તસવીર પોસ્ટ કરતા કોંગ્રેસે RSS-BJP પર નિશાન સાધ્યું છે. જેના જવાબમાં ભાજપના પ્રવક્તા સાબિત પાત્રાએ […]

Continue Reading

આ ભારત જોડો નહીં પરિવાર અને ભ્રષ્ટાચાર જોડો યાત્રા છે, જાણો ભાજપ નેતાએ શા માટે કહ્યું આવું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર છે ત્યારે હાલમાં પોસ્ટરને લઈને વિવાદ વકરી રહ્યો છે. કોંગ્રેસના પોસ્ટરરમાં કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ કોબર્ટ વાડ્રાની પણ તસવીર લાગે છે. રોબર્ટ વાડ્રાએ પોતે પણ તસવીરો પોસ્ટ કરી છે. તેને લઈને ભાજપે આકરા પ્રહારો કરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના વિવાદિત પોસ્ટર પર હુમલો કરતાં ભાજપ […]

Continue Reading

ભારત જોડો યાત્રા: રાહુલ ગાંધીએ સ્વર્ગસ્થ પિતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, કહ્યું પ્રેમ નફરત પર વિજય મેળવશે

આજથી કોંગ્રેસની મહત્વકાંક્ષી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3,570 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા શરુ થવા જઈ રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાનો શુભારંભ કરાવવા તમિલનાડુના શ્રીપેરમ્બદુર પહોંચ્યા. અહીં તેમણે તેમના સ્વર્ગસ્થ પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વહેલી સવારે તેમણે પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. અહીંથી રાહુલ ગાંધી કન્યાકુમારી […]

Continue Reading