હવે મહિલા આઇપીએલ સ્ટેડિયમ ગજાવશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ રાજ્ય એકમોને જાણ કરી છે કે બોર્ડ આવતા વર્ષની શરૂઆતમાં મહિલા IPL (WIPL) શરૂ કરવાની યોજના ધરાવે છે. રાજ્ય એકમોને મોકલેલા ઈમેલમાં ગાંગુલીએ લખ્યું છે, “બીસીસીઆઈ હાલમાં બહુપ્રતીક્ષિત મહિલા IPLમાં કામ કરી રહી છે. અમે આવતા વર્ષની શરૂઆતમાં પ્રથમ સિઝન શરૂ કરવાની અપેક્ષા રાખીએ છીએ. બોર્ડે પહેલાથી […]

Continue Reading

T20 World Cup 2022: ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ, જાણો નવી જર્સીમાં ત્રણ સ્ટાર્સનું શું છે મહત્વ

આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમાવા જઈ રહ્યો છે. એ પહેલા ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. આ નવી જર્સી લાઈટ બ્લુ રંગની છે. જેમાં ત્રણ સ્ટાર છે. જર્સીની તસવીર સામે આવ્યા બાદ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ભારતના પુરૂષ ક્રિકેટરોની સાથે સાથે મહિલા ખેલાડીઓ પણ નવી જર્સીમાં […]

Continue Reading

સતત ફ્લોપ પ્રદર્શન પર કોહલીએ મૌન તોડ્યું, કહ્યું- 10 વર્ષમાં પહેલીવાર એક મહિના માટે બેટને હાથ નથી લગાડ્યો

લાંબા સમયથી વિરાટ કોહલી(Virat Kohli) ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યા છે. વિરાટ કોહલીએ છેલ્લા 1000 દિવસથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એક પણ સદી ફટકારી શક્યા નથી. જેને કારણે તેમણે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાંથી આરામ લીધો હતો. કોહલીએ પોતાના ખરાબ ફોર્મ અંગે ખુલીને વાત કરી છે સાથે સાથે તેમને મેન્ટલ હેલ્થ અંગે પણ વાત કરી હતી. […]

Continue Reading

તુઝે મુર્ખ સમજે કોઈ તો તૂ ફાયર હો જાના…! ઈશાન કિશનનું છલકાયું દર્દ, આ છે કારણ

બીસીસીઈએ 27 ઓગસ્ટથી શરૂ થનારા એશિયા કપ 2022 માટ 15 સભ્યોની ટીમનું એલાન કર્યું છે અને મહત્ત્વની વાત એ છે કે ટીમમાં વિકેટ કીપર અને બેટ્સમેન ઈશાન કિશનને સ્થાન આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત સંજુ સેમસન પણ આગામી ટૂર્નામેન્ટનો ભાગ રહેશે નહી. ટીમમાં સિલેક્શન ન થતાં ઈશાન કિશને રેપર બેલાની એટલીક પંક્તિઓ શેર કરીને દુઃખ […]

Continue Reading