કોરોનાગ્રસ્ત રોહિત શર્માની તબિયત કેવી છે? દીકરી સમાયરાનો અપડેટ આપતો ક્યૂટ વીડિયો વાયરલ

Mumbai: લિસેસ્ટરશર સામે વોર્મઅપ મેચ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ટીમના ખેલાડીઓનું ટેન્શન વધા ગયું છે. પહેલી જુલાઈના રોજ ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ રમાવા જઈ રહી છે, જે ગયા વર્ષે સ્થગિત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાને આશા છે કે મેચ પહેલા રોહિત ફિટ એન્ડ ફાઈન થઈ જશે. જોકે, હાલમાં રોહિતની દીકરી સમાયરાનો ક્યૂટ વીડિયો વાયરલ થઆ રહ્યો છે જેમાં તે પોતાના પપ્પાની તબિયતની અપડેટ આપી રહી છે.

Continue Reading

ભારતીય મહિલા ક્રિકેટની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજે નિવૃત્તિની જાહેરાત કરી

તમામ પ્રવાસોની જેમ, આનો પણ અંત આવવો જોઈએ. આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. મને લાગે છે કે મારી રમતની કારકિર્દી પર પડદો પાડવાનો હવે યોગ્ય સમય છે કારણ કે ટીમ કેટલાક ખૂબ જ પ્રતિભાશાળી યુવા ખેલાડીઓના હાથમાં છે અને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ છે.”

Continue Reading