CBIએ Rs. 2148 કરોડના બેન્ક ફ્રોડ મામલે નોંધ્યા બે કેસ, સાતથી વધુ જગ્યાએ પાડી રેડ

CBIએ 2148 કરોડ રૂપિયાની બેન્ક છેતરપિંડી મામલે બે કેસ નોંધ્યા છે. આમાં પહેલો કેસ મહારાષ્ટ્રથી સંબંધિત છે, જેમાં 1438 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ છે. બીજો કેસ અમદાવાદથી સંબંધિત છે જેમાં 710 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ છે. CBIએ બંને મામલે સાતથી વધુ જગ્યાએ રેડ પાડી છે જ્યાંથી લાખો રૂપિયાની રોકડ અને વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. […]

Continue Reading

BANKING FRAUD: બેન્કોને લાગ્યો 41,000 કરોડનો ચૂનો

બેન્ક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીની વાત આવે ત્યારે વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસીના નામ યાદ આવે. જોકે, આ વર્ષે દેશમાં થનારા બેન્ક ફ્રોડની સંખ્યામાં ઘટાડો થયો છે, પણ હજુ પણ આ રકમ કરોડો રૂપિયામાં છે. 100 કરોડથી વધુની છેતરપિંડી આરબીઆઇ (RBI)ના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2021-22માં 100 કરોડથી વધુની છેતરપિંડી મામલે ફસાયેલી રાશિ 41,000 […]

Continue Reading

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કેશિયરે ચાલાકીથી રૂ. 71 લાખની ઉચાપત કરી, ગ્રાહક અને મેનજરની નકલી સહી કરી નાણા ઉપાડતો હતો

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કેશિયરે ખાતાધારકને જાણ ન થાય એ રીતે લાખોની ઉચાપત કરી હોવાનું બહાર આવતા હોબાળો મચી જવા પામ્યો છે. બેંક અધિકારીઓએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે આરોપી કેશિયર વિકાસ લાખાણી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી વિકાસ લાખાણી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ધોરાજી ખાતેની વડોદર શાખામાં કેશિયર તરીકે […]

Continue Reading