ગુરુ પૂર્ણિમાના અવસરે બાળા સાહેબને CM શિંદેએ આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- એમના આશીર્વાદથી જ આજે હું મુખ્યપ્રધાન તરીકે તમારી સમક્ષ ઊભો છું

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ગુરુ પૂર્ણિમાના અવસરે શિવસેનાના સ્થાપક હિંદુદૃદયસમ્રાટ બાળા સાહેબ ઠાકરેને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ દરમિયાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેમના આશીર્વાદથી જ હું આજે મુખ્યપ્રધાનના રૂપમાં તમારે સામે ઊભો છું. મહારાષ્ટ્રના રાજકારણમાં જ્યારે ઉથલ-પાથલ સર્જાઇ હતી ત્યારે એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેઓ બાળા સાહેબના તેમના આદર્શ માને છે. શિંદેએ […]

Continue Reading

મુખ્ય પ્રધાન કાર્યાલયમાં એકનાથ શિંદે; કેબિનમાં બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેનો ફોટો

શિંદે-ફડણવીસ સરકારે વિધાનસભામાં બહુમતી સાબિત કર્યા પછી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે સત્તાવાર રીતે મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળી લીધો હતો. એકનાથ શિંદે આજે મંત્રાલયમાં મુખ્ય પ્રધાન કાર્યાલય પહોંચ્યા હતા. નવા મુખ્ય પ્રધાનના સ્વાગત માટે કાર્યાલયને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ માટે આજે સવારથી […]

Continue Reading