શું પાકિસ્તાનનો 10 વર્ષનો દુષ્કાળ ખતમ થશે?, બાબર આઝમ લગાવી શકશે નૈયા પાર?

એશિયા કપ-2022ની ફાઇનલ મેચ આજે સાંજે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે. આ મેચ બાદ એશિયાને તેનો ક્રિકેટનો નવો રાજા મળશે. પાકિસ્તાન માટે આ મેચ ઘણી મહત્વપૂર્ણ છે. તેમની પાસે 10 વર્ષના દુષ્કાળને ખતમ કરવાની તક છે. કેપ્ટન બાબર આઝમના કરિશ્માઇ નેતૃત્વમાં પાકિસ્તાન આ કામ કરી શકે છે. છેલ્લા 10 વર્ષમાં પાકિસ્તાન એક પણ વખત […]

Continue Reading