વિશ્વભરના નેતાઓએ ભારતને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી: જાણો બાઇડન, પુતિન, મેક્રોન અને બોરિસ જોહ્ન્સને શું કહ્યું

આજે ભારત 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. દેશ જ નહીં પરંતુ વિશ્વભરમાં વસેલા ભારતીયો સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગે વૈશ્વિક નેતાઓએ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેક્ષા પાઠવી છે આને સહકાર આપવાનું વચન આપ્યું. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતને સ્વતંત્રતા દિવસ પર અભિનંદન આપ્યા અને દેશ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની ખાતરી […]

Continue Reading

સ્વતંત્રતા દિવસની ઉજવણી: અરવલ્લીના મોડાસા ખાતે રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કરી મહત્વની જાહેરાતો

Modasa: હાલ દેશ અને વિદેશમાં વસતા ભારતવાસીઓ 76માં સ્વતંત્રતા દિવસની(Indepence Day) ઉલ્લાસભેર ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અરવલ્લી(Aravalli) જિલ્લાના મોડાસા(Modasa) ખાતે થઈ રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પેટેલે(Bhupendra Patel) રાષ્ટ્રધ્વજ ફરકાવી ગુજરાતીઓને નામ સંબોધન કર્યું હતું. મુખ્યપ્રધાને આઝાદીના લડવૈયાઓને યાદ કરી કહ્યું- આપણા માટે ગૌરવની વાત કે આઝાદીની લડાઈનું નેતૃત્વ […]

Continue Reading

લાલ કિલ્લા પરથી PM મોદીનું દેશવાસીઓને સંબોધન: નારીશક્તિની વાત કરતા ભાવુક થયા, દેશવાસીઓને લેવડાવ્યા પાંચ સંકલ્પો

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રને નામ સંબોધન કર્યું હતું. તેમણે તમામ ભારતીયોને સ્વતંત્રતાના અમૃત પર્વની શુભેચ્છા પાઠવી હતી. આ અવસર પર તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરીને કહ્યું કે તેમણે જય જવાન-જય કિસાનનો નારો આપ્યો હતો. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમાં […]

Continue Reading

દેશના ભાગલા પર VIDEO જાહેર કરીને ભાજપે નેહરુ અને કોંગ્રેસે પર નિશાન સાધ્યું, કોંગ્રેસે આપ્યો વળતો જવાબ

ભારતના ‘વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ’ (Partition Horrors Remembrance Day)ના અવસર પર ભાજપે(BJP) એક વિડિયો રિલીઝ કર્યો છે. સાત મિનિટના આ વીડિયોમાં ભાજપે 1947ના વિભાજનની ઘટનાઓનું પોતાનું વર્ઝન બનાવ્યું છે. જેમાં વિભાજન અને ત્યાર બાદ થયેલા હત્યાકાંડ માટે કોંગ્રેસ પાર્ટી(Congress party) અને જવાહરલાલ નહેરુને(Jawaharlala Nehru) તથા સામ્યવાદીઓને(communist) જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરાયો છે. વિડીયોમાં પાકિસ્તાન બનાવવા માટે […]

Continue Reading

ઉત્તરાખંડ બીજેપી ચીફનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘દેશ એવા લોકો પર ભરોસો ના કરી શકે જેમના ઘર પર તિરંગો ના હોય.’

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં અમૃત મહોત્સવની(Azadi ka amrit mahotsav)  ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ‘હર ઘર તિરંગા’ (Har ghar Tiranga)અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વડપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) દ્વારા દરેક ઘર પર તિરંગો ફરકાવવાનું એલાન આપવામાં આવ્યું છે.આ દરમિયાન દેશન વિવિધ સ્થળોએથી ફરિયાદ મળી રહી […]

Continue Reading

આતંકી હુમલાની આશંકા: સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાંથી 2000 જીવતા કારતુસ મળી આવ્યા, પોલીસે તપાસ શરુ કરી

Delhi: આગામી 15મી ઓગસ્ટના(Independence Day) રોજ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ થઇ રહી છે. 15 ઓગસ્ટના 2 દિવસ પહેલા દેલ્હીમાંથી 2૦૦૦ જીવતા કારતૂસ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. દિલ્હી પોલીસે(Delhi Police) આ કારતુસ સપ્લાય કરનારા 6 આરોપીઓની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે […]

Continue Reading

ગમે તેટલા ઝાડૂં ફૂંકાવી લે, જનતા ફરીથી ભરોસો નહીં કરે! મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, દેશમાં કેટલાક લોકો છે જે નકારાત્મકતા ફેલાવી રહ્યા છે અને નિરાશામાં ડૂબેલા છે. સરકાર વિરુદ્ધ ખોટું બોલ્યા બાદ પણ જનતા આવા લોકો પર ફરી એક વાર વિશ્વાસ મૂકશે નહીં. આવી હતાશાનો અનુભવ કરનારા લોકો હવે બ્લેક મેજિક તરફ જતાં દેખાઈ […]

Continue Reading