હવે Ayushmann Khurrana કરશે ગુપ્ત રોગોની સમસ્યાનો કરશે ઇલાજ, Doctor G બનીને મહિલાઓની ડિલીવરી કરાવશે

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડોક્ટર જી’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં આયુષ્માન ડોક્ટર જીનું એક અલગ જ પાત્ર ભજવે છે. તે આ ફિલ્મમાં મહિલાઓની ડિલીવરી કરતો જોવા મળશે. આયુષ્યમાન ખુરાના અને રકુલ પ્રિત સિંહ સ્ટારર ડોક્ટર જી એક કોમેડી ડ્રામા ફિલ્મ છે, જેમાં આયુષ્યમાન ગાયનેકોલોજિસ્ટની ભૂમિકા નિભાવી રહ્યો છે. પુરુષ હોવા છતાં ગાયનેકોલોજિસ્ટ બન્યા […]

Continue Reading