ઓગસ્ટ મહિનામાં 18 દિવસ બેંક બંધ રહેશે, જાણો સંપૂર્ણ યાદી

આજથી ઓગસ્ટ મહિનો શરૂ થઇ ગયો છે. આ મહીને તમારે બેંકને સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે, તો આ તમારા માટે મહત્વના સમાચાર છે. કારણ કે ઓગસ્ટમાં બેંકો અડધાથી વધુ દિવસ માટે બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) એ ક્યા-ક્યા દિવસોએ માટે બેંક બંધ રહેશે તેની યાદીમાં જાહેર કરી છે. આ મહિને તહેવારોની રજાઓ ઉપરાંત, બીજા […]

Continue Reading