લાલબાગના રાજાનો ખજાનો ભરાઇ ગયો, 10 દિવસમાં 20 કરોડની સંપત્તિ એકઠી થઇ

મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજાના દરબારમાં આવેલા ભક્તોએ બાપ્પાની તિજોરીએ આ વખતે છલકાવી દીધી છે. માત્ર 10 દિવસમાં બાપ્પાની તિજોરીમાં 20 કરોડથી વધુની સંપત્તિ ભેગી થઈ છે. બાપ્પાના દરબારમાં આ વખતે પ્રસાદમાં સોના-ચાંદીના ઘરેણાનો ઢગલો થઈ ગયો છે. રોકડ અને દાગીના ગણનારાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ભક્તોએ બાપ્પાના કિંમતી વસ્તુઓનો પ્રસાદ ધરાવ્યો હતો અને પ્રસાદમાં […]

Continue Reading

તમે પણ હવે ખરીદી શકો છો પીએમ મોદીને મળેલી શાનદાર ગિફ્ટ, જાણો કેવી રીતે….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશમાંથી સમયાંતરે અનેક ભેટો મળે છે અને જો તમને આ ભેટ ખરીદવાની ઇચ્છા હોય તો રાહ શું જુઓ છો? તમારા માટે આવી સુંદર તક આવી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રમતગમત ક્ષેત્રની હસ્તીઓ અને રાજકારણીઓ સહિત જીવનના વિવિધ ક્ષેત્રના લોકો પાસેથી મળેલી 1200થી પણ વધુ ભેટોની 17 સપ્ટેમ્બરથી હરાજી કરવામાં આવશે […]

Continue Reading