અમદાવાદના અટલ બ્રિજની મુલાકાત માટે આપવી પડશે ફી, નિયમો પણ જાણી લેજો

Ahmedabad: બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની મુલાકાત દરમિયાન શહેરના પૂર્વ અન પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટેરીયન બ્રિજ)નું ઉદ્ઘાટન કયું હતું. ઉદ્ઘાટન બાદ બીજા દિવસે અટલ બ્રિજ પર લોકોની મેદની ઉમટી પડી હતી જેને લઈને અવ્યવસ્થાનો માહોલ સર્જાયો હતો. જેને લઈને ભારે પોલીસ બંદોબસ્ત સાથે બ્રીજ પર એન્ટ્રી બંધ કરવાની ફરજ […]

Continue Reading

PM મોદી બે દિવસ ગુજરાત મુલાકાતે, અમદવાદ-કચ્છને આપશે અનેક વિકાસ કાર્યોની ભેટ

Ahmedabad: ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Election) નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતના મતદારોને આકર્ષવા દરેક પક્ષ તરફથી ભરપુર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. AAPના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાત આવી રહ્યા છે. ત્યારે સત્તારૂઢ ભાજપની સરકારને ટકાવી રાખવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) પણ વારંવાર ગુજરાતના પ્રવાસે(Gujarat Visist) આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 […]

Continue Reading