નવી મુંબઈ એરપોર્ટ નું નામ દિ.બા. પાટીલ એરપોર્ટ કરાશે

મહારાષ્ટ્ર વિધાનસભા ચોમાસુ સત્રના છેલ્લા દિવસે વિધાનસભામાં ત્રણ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા, જેમાં ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર, ઉસ્માનાબાદનું નામ ધારાશિવ અને નવી મુંબઈના એરપોર્ટનું નામ દિ. બા. પાટીલ કરવાના ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી. વિધાનસભામાં નામાંતર કરવાના આ પ્રસ્તાવને મંજૂર કર્યા બાદ હવે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. ઔરંગાબાદનું નામ ‘છત્રપતિ સંભાજીનગર’ અને […]

Continue Reading