વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ: AAPના સંયોજક કેજરીવાલ અને કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગેહલોત આંજે અમદાવાદમાં, ભાજપને પછાડવાની તૈયારીઓ

Ahmedabad: વિધાનસભા ચૂંટણી(Gujarat assembly election) નજીક આવતા ગુજરાતમાં દિગ્ગજ નેતાઓની અવરજવરનો ધમધમાટઆમ વધી રહ્યો છે. ચૂંટણીની તૈયારીઓ માટે આજે આદમી પાર્ટીના(AAP) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(Aravind Kejariwal) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત(Ashok Gehlot)  પણ આજે અમદાવાદમાં હાજર રહેશે. અરવિંદ કેજરીવાલ ઉત્તર ગુજરાતના પાલનપુર […]

Continue Reading

રાજસ્થાનના સીકર જિલ્લાના ખાટુ શ્યામજી મંદિરમાં નાસભાગ, ત્રણ મહિલા શ્રદ્ધાળુઓના મોત

રાજસ્થાનના(Rajasthan) સીકર(Sikar) જિલ્લામાં આવેલા ખાટુ શ્યામજી મંદિરમાં(Khatu shyamaji temple) આજે વહેલી સવારે થયેલી નાસભાગમાં(stampede) ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે. આજે સવારે 5 વાગ્યાની આસપાસ મંદિરમાં યોજાયેલા મેળા દરમિયાન આ નાસભાગ મચી ગઈ હતી. ઘાયલોને જયપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે. પોલીસ તંત્રનાના જણાવ્યા અનુસાર સવારે […]

Continue Reading

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધી ED ઓફિસ પહોંચ્યા, કોંગ્રેસના કાર્યકર્તા અને સાંસદોનું વિરોધ પ્રદર્શન

નેશનલ હેરાલ્ડ(National Herald) કેસમાં કથિત મની લોન્ડરિંગના આરોપો બાબતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની (Sonia Gandhi) આજે બીજી વખત ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આજે સાંજ સુધી પૂછપરછ કરવામાં આવી શકે છે. EDએ લગભગ ત્રણ ડઝન પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. સોનિયા ગાંધીની તબિયતને ધ્યાનમાં રાખીને ED હેડક્વાર્ટર ખૂબ જ સતર્ક છે, અધિકારીઓ માસ્ક […]

Continue Reading

અશોક ગેહલોત સરકારે કનૈયાલાલના બંને પુત્રોને આપી સરકારી નોકરી, ઉદયપુરમાં જ મળી નોકરી

રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે ઉદયપુરની ઘટનામાં મૃત્યુ પામેલા કનૈયાલાલના બંને પુત્રોને સરકારી નોકરી આપી છે. કર્મચારી વિભાગે યશ તેલીને ટ્રેઝરી ઑફિસ (ગ્રામીણ) ઉદયપુરમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે અને તરુણ કુમાર તેલીને ઉદયપુરમાં જ ટ્રેઝરી ઑફિસ (શહેર)માં જુનિયર આસિસ્ટન્ટ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોત ઉદયપુર હત્યાકાંડના પીડિતાના સ્વજનોને મળવા પહોંચ્યા હતા ત્યારે તેમણે મૃતક […]

Continue Reading

દેશ સળગી રહ્યો છે અને પીએમ મોદી જનતાને એક અપીલ પણ કરતા નથી- અશોક ગહલોત

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતે ભાજપ પર નિશાન સાધ્યું હતું. એમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાથી શાંતિ જાળવવાની અપીલ કરવી જોઇએ. જોકે, મને સમજાઇ રહ્યું નથી કે શા માટે તેઓ એમ કરવા ઇચ્છતા નથી.

Continue Reading

ઉદયપુર હત્યાકાંડ: કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં નીકળેલા સરઘસ દરમિયાન પથ્થરમારો, તણાવભર્યો માહોલ

ઉદયપુરમાં થયેલી દરજી કન્હૈયાલાલની હત્યાને કારણે શહેરમાં તંગદિલી ભર્યો માહોલ ઉભો થયો છે. હત્યાના વિરોધમાં આજે ગુરુવારે સવારે ઉદયપુર શહેરમાં સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિવિધ હિંદુ સંગઠનોના દ્વારા હત્યાના વિરોધમાં સરઘસ કઢવાનું એલના કરાયું હતું જેને લઈને ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. સરઘસમાં જોડાયેલા લોકોએ ભગવા ધ્વજ લહેરાવ્યા હતા અને […]

Continue Reading