બિહારમાં ઓવૈસીને ઝટકો: AIMIMના 4 વિધાનસભ્યો પાર્ટી છોડી RJDમાં જોડાયા, RJD બિહારની સૌથી મોટી પાર્ટી બની

Maharashtra બાદ હવે બિહારમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે. અસાદુદીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (AIMIM)ના પાંચ વિધાનસભ્યોમાંથી ચાર પાર્ટી છોડીને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ(RJD)માં સામેલ થઈ ગયા છે. આ સાથે જ બિહારમાં RJD સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. બિહારની રાજધાની પટનામાં RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું, […]

Continue Reading

ઉદયપુરમાં દરજીની હત્યાને ઇસ્લામિક જાણકારો અને સંસ્થાઓએ વખોડી કાઢી, જાણો કોણે શું કહ્યું

ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલાની નિર્મમ હત્યાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. હત્યાકાંડને કારણે સમગ્ર ઉદયપુરમાં તણાવનો માહોલ પ્રવર્તી રહ્યો હતો. આવી સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી. પકડાયેલા બંને આરોપીઓની આઈએસઆઈએસ જેવા આતંકવાદી સંગઠનો સાથે સંપર્ક હોવાનું બહાર આવતા આ મામલાની તપાસ NIAને સોંપવામાં આવી છે. ઇસ્લામના નામ પર થયેલી […]

Continue Reading

‘જો અબ્બાસ ખરેખર તમારો મિત્ર છે, તો તેને પુછજો કે…’ ઓવૈસીનો વડાપ્રધાન પર પ્રહાર

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરી વડપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બાળપણના મિત્ર અબ્બાસને પૂછવું જોઈએ કે શું ભાજપના સસ્પેન્ડેડ કરાયેલા નેતા નુપુર શર્માની પયગંબર મુહમ્મદ વિશેની ટિપ્પણી વાંધાજનક છે કે નહીં?’ વડાપ્રધાન મોદીએ માતા હીરાબાના ૯૯માં જન્મદિવસ પર બ્લોગ પોસ્ટ પર એક લેખ લખ્યો હતો, […]

Continue Reading