વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ: AAPના સંયોજક કેજરીવાલ અને કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગેહલોત આંજે અમદાવાદમાં, ભાજપને પછાડવાની તૈયારીઓ

Ahmedabad: વિધાનસભા ચૂંટણી(Gujarat assembly election) નજીક આવતા ગુજરાતમાં દિગ્ગજ નેતાઓની અવરજવરનો ધમધમાટઆમ વધી રહ્યો છે. ચૂંટણીની તૈયારીઓ માટે આજે આદમી પાર્ટીના(AAP) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(Aravind Kejariwal) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત(Ashok Gehlot)  પણ આજે અમદાવાદમાં હાજર રહેશે. અરવિંદ કેજરીવાલ ઉત્તર ગુજરાતના પાલનપુર […]

Continue Reading

ગુજરાતના વેપારીઓ માટે કેજરીવાલે ખોલ્યો વાયદાઓનો પિટારો, આપશે પાંચ ગેરેન્ટી

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે વેપારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ગુજરાતમાં અમારી સરકાર બને તો વેપારીઓ માટે સરળ કાયદાઓ હશે. વેપારીઓના પૈસા ફસાય ત્યારે તેમને ખૂબ જ પરેશાની થાય છે. કોમોડિટીઝ એક્સચેન્જમાં ખૂબ જ હાલાકી પડે છે. હું ગુજરાતના વેપારીઓને પાંચ ગેરેન્ટી આપી રહ્યો છું. […]

Continue Reading

કેજરીવાલની ગુજરાતને વધુ એક ગેરંટી: પ્રત્યેક બેરોજગારને રોજગાર મળશે, પેપર લીક મુદ્દે કાયદો લાવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત વધી રહી છે. તેઓ જનસંપર્કનું આયોજન કરી ગુજરાતના લોકોનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કરી રહ્યા છે. આજે વધુ એક વખત દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. તેમણે વેરાવળથી ગુજરાતને બીજી ગેરંટી આપી હતી રોજગારની ગેરંટી. આજે અરવિંદ કેજરીવાલ પોરબંદર ખાતે […]

Continue Reading

‘ગુજરાતના વેપારીઓ ખૂબ જ ડરેલા છે.’ અરવિંદ કેજરીવાલે રાજકોટમાં વેપારીઓ સાથે ચર્ચા કરી

ગુજરાત વિધાનસભા ચુંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી ભાજપના ગઢમાં ગાબડું પાડવા તૈયારીઓ કરી રહી છે. જેના અંતર્ગત AAPના સંયોજક અરવિંદ કેજરવાલ લગભગ દર અઠવાડિયે ગુજરાતના કોઈને કોઈ પ્રદેશની મુલાકાતે આવી રહ્યાં છે. આજે અરવિંદ કેજરીવાલ બે દિવસની સોમનાથ અને રાજકોટની મુલાકતે આવી પહોંચ્યા હતા. પહેલા તેઓ સોમનાથ મંદિરમાં દર્શન કરવા ગયા હતા હતું. તેના […]

Continue Reading

દિલ્હીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર આમને સામને! AAPએ કહ્યું પીએમઓના આદેશ પર પોલીસે કેજરીવાલના કાર્યક્રમમાં લગાવી પીએમ મોદીની તસવીર

દેશની રાજધાની દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે કે પીએમઓના આદેશ પર દિલ્હી સરકારના કાર્યક્રમમાં પોલીસે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પોસ્ટર ફાડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર લગાવી હતી. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે ટ્વીટ કરીને આવા દાવાઓ કર્યા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું […]

Continue Reading

LGએ કેજરીવાલની સિંગાપોર મુલાકાતની ફાઇલ ફગાવી, કહ્યું- કાર્યક્રમ CM લેવલનો નથી

LGએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સિંગાપુર મુલાકાતની ફાઇલ પરત કરી છે. આ વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો હતો. ઓગસ્ટમાં સિંગાપોરમાં 8મી વર્લ્ડ સિટીઝ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. તેમાં હાજરી આપવા માટે દિલ્હીના સીએમ કેજરીવાલને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કેજરીવાલે આ આમંત્રણ સ્વીકારીને એલજી ઓફિસને તેમની ફાઇલ મોકલી હતી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ ‘આઠમી […]

Continue Reading

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખી સિંગાપોર પ્રવાસની મંજૂરી માંગી

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને “વર્લ્ડ સિટીઝ સમિટ” માટે તેમના સિંગાપોર પ્રવાસ માટે કેન્દ્ર પાસેથી મંજૂરી માંગી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જૂનમાં સીએમ કેજરીવાલે 31 જુલાઈથી શરૂ થનારી સમિટ માટે સિંગાપોરના હાઈ કમિશનરનું આમંત્રણ સ્વીકાર્યું હતું. જોકે, આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રિમોને હજુ સુધી પ્રવાસની પરવાનગી મળી […]

Continue Reading

પીએમ મોદીના રેવડી સંસ્કૃતિવાળા નિવેદન પર સીએમ કેજરીવાલનો પલટવાર

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીના રેવડી સંસ્કૃતિવાળા નિવેદન સામે પલટવાર કરતા જણાવ્યું હતું કે આપણા દેશના બાળકોને ફ્રીમાં સારું શિક્ષણ આપવું, લોકોને સારી અને ફ્રી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવી એને મફત રેવડી વિતરણ ના કહેવાય. અમે વિકસીત અને ગૌરવશાળી ભારતનો પાયો નાખીએ છીએ. આ કામ 75 વર્ષ પહેલા થઇ જવું […]

Continue Reading

દીવાર ફિલ્મનો ઉલ્લેખ કરીને બોલ્યા કેજરીવાલ- ભાજપ ધમકી આપે છે કે અમારી પાસે ED છે, IT છે…

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (MCD) અને પ્રધાન સત્યેન્દ્ર જૈનની ધરપકડને લઇને ભાજપ અને કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. એમણે કહ્યું હતું કે ભાજપ હારના ડરથી દિલ્હીમાં એમસીડીની ચૂંટણી ટાળી રહી છે. એમણે આગળ કહ્યું હતું કે મને લાગે છે કે દેશ માટે એ કાળો દિવસ હતો જયારે ફકત દેશ […]

Continue Reading

કેજરીવાલનો ગુજરાત સરકારને પડકાર! કહ્યું, ગુજરાતમાં પણ ફ્રી વીજળી મળશે, એ માટે સત્તા પરિવર્તન કરવું પડશે.

Ahmedabad: આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાતની ભાજપ સરકાર (BJP Government of Gujarat)ને ઘેરવા માટે મફત વીજળીનો મુદ્દો ઉગામ્યો છે. ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે વીજળી મુદ્દે પ્રજા સાથે સંવાદ કર્યો હતો. તેમણે વીજળીના ઊંચા બિલથી પરેશાન લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. બાદમાં લોકોને સંબોધતા […]

Continue Reading