મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન પદ જોઈએ તો 100 કરોડ આપો! આવી માગણી કરનારી ટોળકી ઝડપાઈ, ચારની ધરપકડ
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન સેલે મહારાષ્ટ્રની નવી બનેલી સરકારમાં કેબિનેટ પ્રધાનનું પદ અપાવવાના નામે 100 કરોડ રૂપિયાની માગણી કરનારી ગેંગને પકડી પાડી છે. મહત્ત્વની વાત એ છે કે આ કેસમાં દિલ્હી સ્થિત રાહુલ કુલ નામના ભાજપ વિધાનસભ્યની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. પોલીસે આપેલી માહિતી અનુસાર રિયાઝ શેખે 16 જુલાઈના રોજ વિધાનસભ્યોના પીએ (પર્સનલ સેક્રેટરી)ને ફોન […]
Continue Reading