શિવસેનાના નેતા અર્જુન ખોટકર એકનાથ શિંદે જૂથમાં જોડાશે

શિવસેનાના નેતા અર્જુન ખોટકરે આજે આખરે મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથમાં જોડાવાનો નિર્ણય કર્યો છે, એવો પૂર્વ મંત્રી અને ઔરંગાબાદ જિલ્લાના સિલ્લોડ મતવિસ્તારના ધારાસભ્ય અબ્દુલ સત્તારે દાવો કર્યો હતો. ખોટકર જાલના જિલ્લાના છે. 2014થી 2019 દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં તેઓ મંત્રીપદે હતા. હાલમાં જ તેમને ઉદ્ધવ ઠાકરે દ્વારા શિવસેનાના ઉપનેતાના પદ પર પ્રમોટ કરવામાં આવ્યા હતા. […]

Continue Reading