કોર્ટના નિર્ણયથી MVA સરકારને ફટકો! જેલમાં બંધ આ નેતાઓ નહીં આપી શકે રાજ્યસભામાં વોટ

મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિક અને પૂર્વ પ્રધાન અનિલ દેશમુખને કોર્ટે ઝટકો આપ્યો છે. મુંબઈની એક અદાલતે બંને નેતાઓની એ અરજીને ફગાવી દીધી છે, જેમાં તેમણે 10મી જૂને રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે એક દિવસના જામીન આપવાનો અનુરોધ કર્યો હતો. અદાલતે જામીન અરજીઓ પર બુધવારે પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો હતો. સુનાવણી દરમિયાન EDએ દેશમુખ અને […]

Continue Reading