અંધેરીના ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં લાગી આગ!

મુંબઈના અંધેરીમાં આશરે સાડા ચાર વાગ્યે ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કાબૂમાં લેવા માટે 10થી વધુ ફાયરબ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ગ્રાઉન્ડમાં પ્લાસ્ટિક તથા થર્મોકોલથી સેટ બનાવવામાં આવ્યો હતો અને આ જ કારણે આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી હતી.   મળતી માહિતી અનુસાર અંધેરીના લિંક રોડ સ્થિત ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં બોલીવૂડ ડિરેક્ટર-પ્રોડ્યૂસર લવ […]

Continue Reading

અંધેરીમાં હોટેલના કિચનમાં રસોઇયાએ ચાકુના ઘા ઝીંકી વેઇટરની કરી હત્યા

મુંબઈ: હોટેલના કિચનમાં રસોઇયાએ ચાકુના ઘા ઝીંકી વેઇટરની હત્યા કરી હોવાની ઘટના અંધેરી પૂર્વમાં બની હતી. એમઆઇડીસી પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો નોંધીને રસોઇયાની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ અંધેરી પૂર્વમાં સુરેન રોડ પર પીવીઆર સિનેમા નજીક આવેલી હોટેલના કિચનમાં શુક્રવારે આ ઘટના બની હતી. આરોપી રસોઇયો માધવ મંડલ અને […]

Continue Reading