બોરસદમાં આભ ફાટ્યું: ચાર કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ, 11 પશુઓના મોત

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી ત્યારે આણંદ જિલ્લાના બોરસદમાં જાણે આભ ફાટ્યું હોય એમ ગુરૂવારની રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બોરસદમાં ગાજવીજ અને તોફાની પવન સાથે માત્ર ચાર કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તોફાની વરસાદને પગલે 11 જેટલા પશુઓના મોત પણ થયા હતા. આણંદ જિલ્લામાં […]

Continue Reading

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા: ન્યૂપોર્ટ ન્યૂઝમાં મૂળ આણંદના વેપારીની લુંટના ઈરાદે હત્યા

અમેરિકામના વધુ એક મૂળ ગુજરાતીની ગોળી મારી હત્યાનો બનાવ બન્યો છે. અમેરિકાના વર્જીનિયા રાજ્યના ન્યૂપોર્ટ ન્યૂઝમાં સ્ટોર ચાલવતા મુળ આણંદના વતનીની ગોળી ધરબીને હત્યા થતા આણંદમાં રહેતા તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. ઘટનાને લઈ મૃતકના પરિવારજનો અમેરિકા જવા રવાના થયા છે. મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના સોજીત્રાના વતની ૫૨ વર્ષીય પ્રેયસ પટેલ છેલ્લા […]

Continue Reading