અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર: ‘કોંગ્રેસના રાજમાં રથયાત્રાનો સમય આવે એટલે લોકોના જીવ તાળવે ચોંટી જતા.’

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. આજે વહેલી સવારે અમિત શાહે ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિતે મંગળા આરતીમાં કરી વર્ષો જૂની પરંપરા જાળવી હતી. ત્યારબાદ તેમણે ગાંધીનગરના કલોલ ખાતે સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ તેમજ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવનાર PSM હૉસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેઓ ગાંધીનગર રૂપાલ ગામે પહોંચી ગામના તળાવના […]

Continue Reading

મણિપુરના નોનીમાં ભૂસ્ખલન થતા આર્મી કેમ્પ દટાયો , 7 નાગરિકોના મોત, 60 સૈનિકો સહિત અનેક લાપતા

મણિપુરના નોની જિલ્લાના તુપુલ રેલ્વે સ્ટેશન પર 29મી જૂન બુધવારની મોડી રાત્રે ભૂસ્ખલનની ઘટના બની છે. આ ઘટનમાં હાલ 7 લોકોના મોતની ખાતરી કરવામાં આવી છે. જયારે ભારતીય સેનાના 60 જવાનો સહિત અનેક લોકો લાપતા છે. જયારે 19 લોકોને બચાવી લેવાય છે. અધિકારીઓના જણાવ્ય પ્રમાણે મૃત્યુઆંક હજુ વધી શકે છે. NDRFની એક ટીમ ઘટના સ્થળે […]

Continue Reading

ઝારખંડમાં મહારાષ્ટ્રવાળી? સોરેન-શાહની મુલાકાતે ચર્ચા જગાવી

Another Maharashtra in making? Soren-Shah meet sets off buzz ઝારખંડમાં મહારાષ્ટ્રવાળી? સોરેન-શાહની મુલાકાતે ચર્ચા જગાવી મહારાષ્ટ્રમાં શિવસેના-કૉંગ્રેસ-એનસીપીની ગઠબંધન સરકારના પતનની રાજકીય ઉથલપાથલ વચ્ચે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની સોમવારની દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથેની બેઠકે રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ જગાવી છે. ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત […]

Continue Reading

મોટાભાઈએ પત્ની અને પૌત્રી સાથે માણી જંગલ સફારીની મજા! પ્રોટોકોલ તોડી પ્રવાસીઓને મળ્યાં

કેન્દ્રીય ગૃહ પ્રધાન હાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે રવિવારે સવારે તેઓ SOU (statue of unity)ની મુલાકાત લીધી હતી અને પત્ની અને પૌત્રી સાથે જંગલ સફારીની મજા લીધી હતી. કેવડિયા SOUમાં VVIP મુલાકાત લેવાના હોય ત્યારે પ્રવાસીઓ માટે તે સમયે પ્રવેશ બંધ રાખવામાં આવે છે. જોકે, કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પ્રોટોકોલ તોડીને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત સામાન્ય મુલાકાતીની જેમ જ પરિવાર સાથે માણી હતી. અમિત શાહ સાથે SOUનો પ્રવાસ કરતા જોઈ અન્ય પ્રવાસીઓ પણ ખુશ થયા હતાં.

Continue Reading

મહારાષ્ટ્રમાં મહાસંકટ! શુક્રવારે વડોદરામાં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેની થઇ હતી મુલાકાત, અમિત શાહ પણ પહોંચ્યા હતા ગુજરાત

Mumbai: મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ વચ્ચે એક મોટી ખબર સામે આવી છે એ અનુસાર ગઇ કાલે શુક્રવારે રાત્રે એકનાથ શિંદેની ગુજરાતના વડોદરામાં દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત થઇ હતી અને સત્તા સમીકરણને લઇને મહત્વપૂર્ણ વાત થઇ છે.

Continue Reading

‘ભગવાન શિવે જેમ વિષપાન કર્યું હતું, તેમ મોદીજીએ 2002ના રમખાણોના જુઠા આરોપોની પીડા સહન કરી’-અમિત શાહ

તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુંમાં 2002ના રમખાણ અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મૌન તોડ્યું છે. ગઈ કાલે સુપ્રીમ કોર્ટે ઝાકીયા જાફરીની SITના રીપોર્ટને પડકારતી અરજી ફગાવી દીધી હતી. રમખાણમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના અધિકારીઓની ભૂમિકા અંગે જે આરોપો થયા હતા એ અંગે અમિત શાહે ખુલીને વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જુના સાથી […]

Continue Reading

રાષ્ટ્રપતિ ચૂંટણી: દ્રૌપદી મુર્મૂએ સંસદ ભવનમાં દાખલ કર્યું ઉમેદવારીપત્ર, વડાપ્રધાન મોદી અને અમિત શાહ રહ્યા હાજર

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કર્યું છે. મુર્મૂએ સંસદ ભવનમાં રાજ્યસભાના સેક્રેટરી જનરલની ઓફિસમાં ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ દરમિયાન તેમની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યપ્રધાન તેમની સાથે હાજર રહ્યા હતા. વિપક્ષે યશવંત […]

Continue Reading

સિદ્ધુ મુસેવાલાના માતા-પિતા અમિત શાહને મળ્યા, ગૃહ પ્રધાને ગાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના માતા-પિતા આજે ચંદીગઢમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ દરમિયાન દિવંગત ગાયકના પિતા ભાવુક થઈ ગયા હતા. 10 થી 15 મિનિટ સુધી ચાલેલી આ બેઠક દરમિયાન મુસેવાલાના પરિવારજનોએ ગૃહપ્રધાન પાસે હત્યા કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી. તેજ સમયે, ગૃહમંત્રીએ સિંગરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પંજાબના […]

Continue Reading