યુએસ પ્રમુખ જો બિડેન બાઇક પરથી પડી ગયા, કહ્યું ‘હું સારો છું’

યુએસ પ્રમુખ જૉ બિડેન શનિવારે સવારે ડેલવેર રાજ્યમાં તેમના બીચ હાઉસ નજીક સાયકલ ચલાવતા હતા ત્યારે ગબડી પડ્યા હતા, પરંતુ તેમને કોઇ ઇજા થઇ નથી. વ્હાઇટ હાઉસના રિપોર્ટના એક વીડિયોમાં 79 વર્ષીય રાષ્ટ્રપતિ બિડેનને પડ્યા પછી તરત જ ઉભા થતા દર્શાવવામાં આવ્યા છે. તે પછી તેઓ જણાવે છે કે “હું સારો છું.” વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું […]

Continue Reading