AMC દેવામાં ડૂબ્યું: રોજબરોજના ખર્ચ માટે પણ પૂરતા નાણા નથી, ગુજરાત સરકાર પાસેથી લોન લેશે
Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) લાઇફ સપોર્ટ પર આવી ગયું હોય એવું લાગે છે. નબળા નાણાકીય વ્યવસ્થાપનને કારણે AMCની તિજોરી તળિયાઝાટક થઇ ગઈ છે. AMCની નાણાકીય સ્થિતિ એ સ્તરે આવી ગઈ છે કે તેની પાસે રોજબરોજના ખર્ચ માટે પૂરતા નાણા નથી. AMCના દેવાં પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે AMC ફાઇનાન્સિયલ બ્રેકડાઉન તરફ આગળ વધી […]
Continue Reading